Archive for category ઔષધી અને આહાર

કોકાકોલા કે પેપ્સી માં ભૂંડ કે ડુક્કરના પેટમાં સર્જાતા પાચક રસો હોય છે

ગુજરાત સમાચાર : 8 ઓક્ટોબર, 2013 ઇરાકના આયાતોલ્લાહે દુનિયાભરના મુસ્લિમોને કોકાકોલા અને પેપ્સી પીવાની ના પાડી ત્યારે ઘણાને આયોતોલ્લાહ ઘેલો કે ગાંડો લાગ્યો હતો. પરંતુ હવે થયેલા વૈજ્ઞાનિક સંશોધન મુજબ આ બંને પીણાંમાં ભૂંડ કે ડુક્કરના પેટમાં સર્જાતા પાચક રસો ઉમેરવામાં આવે છે. આ પીણાં બનાવવા માટે જે ભૂગર્ભ જળ વાપરવામાં આવે છે એમાં માનવ […]

4 Comments

મીઠાઇને ચમકાવતા વરખની વરવી વાસ્તવિકતા…- હિતેશ પટેલ

આખોય આસો મહિનો આપણે હોંશે હોંશે મીઠાઇ ખાઇશું. ક્યારેક ‘પ્રસાદ’ રૂપે તો ક્યારેક તહેવારની ઉજવણી રૂપે. મોટા ભાગની મીઠાઇ પર ‘ચાંદી’ના વરખ લગાડેલા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ વરખ શુદ્ધ શાકાહારી ગણાતા નથી. વરખ શી રીતે તૈયાર થાય છે એ જાણશો તો કદાચ તમને મીઠાઇ ગળે નહીં ઊતરે. બટેટાની વેફર કરતાંય […]

2 Comments

મગજશક્તિ વધારે છે બ્રાહ્મી

આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે. બ્રાહ્મીનાં વેલા જમીન પર, પ્રાયઃ ચોમાસામાં કે જ્યાં પાણી વધુ મળતું હોય ત્યાં લાંબા લાંબા તાંતણા સાથે પ્રસરે છે. તે વર્ષાયુ છે. વેલના સાંધા સાંધા પર મૂળ, પાન, ફૂલ અને ફળ આવે છે. દરેક સાંધા પર એક જ […]

Leave a comment

અક્સીર ઔષધિ અર્જુન છાલ

હ્રદયરોગ ઇલાજ માટેની અક્સીર ઔષધિ અર્જુન છાલ આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેનાં […]

Leave a comment

સજીવ ખેતી માટે ‘ગૌમૂત્ર’

સજીવ ખેતી માટે ‘ગૌમૂત્ર’ સજીવ ખેતી માટે જરૂરી એવા પદાર્થોમાં એક એવા ગૌમૂત્રના ઉપયોગથી પાકને પણ પુરતું પોષણ મળવાની સાથે પાકની ગુણવત્તા પણ સારીએવી જળવાઈ રહે છે. ત્યારે આ ગૌમૂત્રનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરવો, તે અંગે માહિતી આપતા કછોલી ગામના ખેડૂત દીપકભાઈ પટેલે પોતાના અનુભવના આધારે તૈયાર કરેલી વિગતો અહીં આપી છે, તે આપણે જોઇએ. […]

Leave a comment

મગ

મગ એ ગુજરાત રાજ્યોનો એક અગત્યનો કઠોળ વર્ગનો પાક છે. આ પાક ખરીફ તેમજ ઉનાળું તુમાં વાવેત કરવામાં આવે્ છે. આ પાકને ખરીફ તુમાં મુખ્ય પાક ઉપરાંત જુવાર, કપાસ તથા તુવેરના પાક સાથે આંતર પાક તરીકે લેવામાં આવે છે. ખરીફ તેમજ ઉનાળું વાવેતર ઉપરાંત અર્ધ શિયાળુ પાક ખાસ કરીને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં પાછોતરા […]

Leave a comment

કઠોળ નું મહત્વ

મનુષ્યની તંદરસ્તી માટે કઠોળનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા ખેતીમાં છે. કઠોળ વર્ગના પાકનો માનવી તંદુરસ્તી વધરાવા કે ટકાવી રાખવા ખુબજ મહત્વનો ફાળો છે. ધાન્ય વર્ગના પાકોની સરખામણીમાં કઠોળ વર્ગના પાકોની ઉત્પાદન ક્ષમતા ઓછી હોવાથી તેમજ તેનો વાવેતર વિસ્તાર પણ ઓછો હોવાથી તેની માંગ સંતોષાતી નથી. આના કારણે બીજા દેશમાંથી […]

Leave a comment